સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટ સંભળાવી શકે છે ચુકાદો

2022-05-05 923

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે. તેમાં કોર્ટ આરોપી ફેનીલને આજે સજા સંભળાવી શકે છે. તથા અગાઉ કોર્ટે ફેનીલને દોષિત ઠેરવ્યો હતો. તેમજ ફરિયાદી પક્ષ દ્વારા આરોપીની ફાંસીની માગ કરવામાં આવી છે. તથા કેસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી.

Videos similaires