C.R. Patil અને Naresh Patel જોવા મળશે એક મંચ પર

2022-05-04 76

સી.આર.પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળશે. જામનગરમાં પૂર્વ રાજ્યમંત્રી દ્વારા આયોજીત કથામાં હાજર રહેશે. આજે કથાના ચોથા દિવસે રાજકીય મેળાવડો જોવા મળશે.

Videos similaires