છેલ્લા 3 દિવસથી હરિહરાનંદ સ્વામી છે ગુમ

2022-05-04 3

પોલીસ ફરિયાદ વડોદરામાં થયા બાદ વધુ તપાસ માટે વડોદરાની એલસીબીની ટીમ નર્મદા જિલ્લાના ગોરા ખાતે આવેલા ભારતી બાપુ આશ્રમ ખાતે આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે અહીંયા ભારતી બાપુના શિષ્ય છે તેઓની તેમજ ભારતી બાપુને વડોદરા છોડી પરત ગોરા આવેલા ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરાની નર્મદા જિલ્લા તેમજ રાજ્યના અનેક વિસ્તારોમાં ટિમો મોકલી તપાસ કરી છે.

Videos similaires