હરિહરાનંદ ભારતી સ્વામી ગુમ થયાની ઘટનામાં નવો વળાંક આવ્યો

2022-05-04 47

હરિહરાનંદ ભારતી સ્વામી ગુમ થયાની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે સ્વામીજીને શોધવા 5 ટીમો બનાવી છે. તેમાં છેલ્લા 3 દિવસથી હરિહરાનંદ સ્વામી ગુમ છે. તથા કાળુ ભારતી સ્વામીને ત્યાં પણ સ્વામીજી પહોંચ્યા નથી. તેમજ કાળુ ભારતીએ જણાવ્યું છે કે મારી સાથે સ્વામીજીએ વાત કરી ત્યારે ખૂબ ભયભીત હતા.