રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડીસા-ભીલડી હાઈવે પર લગ્નના મંડપમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.