વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ

2022-05-03 1

વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મામલે આજે તેની ધરપકડ કરી છે. અગાઉ થયેલી મારામારીની અદાવત

રાખી એક યુવતીને ધમકી આપી બિભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

Videos similaires