ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસની કામગીરીના કર્યા વખાણ
2022-05-03
524
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું કે, દેશના સામાન્ય લોકોના જીવનમાં મોટો તફાવત આવ્યો છે. 2004થી 2014 સુધી કોંગ્રેસે લોકો માટે કામ કર્યા છે. કોંગ્રેસે જે કામ કર્યા તે લોકોના હિત માટે કર્યા છે.