જુનાગઢના ભારતી આશ્રમના હરિહરાનંદ બાપુ થયા ગુમ

2022-05-03 87

જૂનાગઢ સહિત રાજ્યમા પાંચ સ્થળે આવેલા ભારતી આશ્રમના વર્તમાન ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતીજી મહારાજ ગુમ થતા ચકાચાર મચી ગઇ છે. ૩૦ એપ્રિલ શનિવારની રાત્રે વડોદરા નજીક કપુરાઇ ચોકડી પાસેથી તેઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. આ ગુમ થવા પાછળ અમદાવાદમાં સરખેજ સ્થિત આશ્રમનો વિવાદ કારણભૂત હોવાનું માનવામાં આવે છે...