સુરતમાં સીટી બસના ચાલકે કાબૂ ગુમાવ્યોને બસ હોટલમાં ઘુસી
2022-05-03
400
સુરતમાં સીટી બસે અકસ્માત સર્જયો છે. જેમાં અકસ્માતમાં બસ હોટલમાં ઘુસી ગઇ હતી. તથા બસમાં સવાર પેસેન્જરો ઘાયલ થયા છે. તેમજ 108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ
ખસેડાયા છે. તથા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો છે.