ગૃહમંત્રી હર્ષ સંઘવી નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની મુલાકાત લીધી હતી. તેમણે તાલીમ લઈ રહેલા ખેલાડીઓ અને રમતોનું કર્યું નિરીક્ષણ હતું.