Congress નાં ધારાસભ્ય અશ્વિન કોટવાલ BJP માં જોડાશે

2022-05-01 3

કોંગ્રેસનાં ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે. અક્ષયતૃતીયાના દિવસે અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે.