Ahmedabad માં TRB જવાન પર કાર ચઢાવવા મામલે ફરિયાદ

2022-04-30 3

અમદાવાદમાં TRB જવાન પર કાર ચઢાવવા મામલે ફરિયાદ નોંધાઇ છે. વાયરલ વીડિયો પરથી પોલીસે ગુનો નોંધ્યો છે. હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પકવાન ચાર રસ્તા પાસેનો વીડિયો વાયરલ થયો હતો.

Videos similaires