ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે
GMDC ખાતે ભાજપનાં શક્તિ પ્રદર્શન સાથે યોજશે સભા
રાજ્યભરના કાર્યકરોને જે.પી.નડ્ડા કરશે સંબોધન
ભાજપના સાસંદો અને ધારાસભ્યો રહેશે હાજર
બેઠક કરીને ચૂંટણી તૈયારીઓની કરશે સમીક્ષા
10 વાગે પ્રદેશ કાર્યાલય કમલમ પર પહોંચશે
કમલમ પર ચૂંટાયેલા હોદેદારો સાથે બેઠક કરશે
પ્રદેશ, સેલ, મોરચાના હોદેદારોને સંબોધન કરશે