કેરી રસિકો માટે માઠા સમાચાર, ભાવ સાંભળીને જ દાંત ખાટ્ટા થઈ જશે

2022-04-28 7

ફળોના રાજા એવા કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર છે. આ વર્ષે કેસર કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે કેરી રસિકો માટે કેરીનો સ્વાદ ફિક્કો બનશે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સનો હરાજીમાં 1 હજારથી 1200 રૂપિયાનો ભાવ બોલાયો હતો.