Amreli- Rajula ના પીપાવાવ પોર્ટના માર્ગ પર ચાર સિંહોની લટાર

2022-04-28 6

અમરેલી-રાજુલાના પીપાવાવ પોર્ટના માર્ગ પર ચાર સિંહોની લટાર..
વાહનોથી ધમધમતા માર્ગ પર બિન્દાસ ચાર સિંહો નીકળ્યા..
ગઈકાલે સવારમાં જંગલના રાજા સિંહોએ રોડ પર મારી લટાર..
સિંહોને નજીકથી વાહનચાલકે કર્યા મોબાઈલમાં કેદ...
કોલર આઈડી સિંહણ એની પાછળ પાઠડા સિંહની સવારી..
રોડની બન્ને સાઈડ બે બે સિંહો દીવસ દરમ્યાન બિન્દાસ મારી લટાર..
પીપાવાવના માર્ગ પર સિંહનો અકલ્પનિય વીડિયો થયો સોસીયલ મીડિયામાં વાયરલ...