Corona સહાયના ખોટા પ્રમાણપત્રો મામલે તપાસ તેજ

2022-04-28 2

કોરોના સહાયના ખોટા પ્રમાણપત્રો મામલે તપાસ તેજ
સુપ્રીમ કોર્ટના આદેશથી વડોદરામાં તપાસનો ધમધમાટ
કેન્દ્રીય આરોગ્ય ટીમ તપાસ માટે વડોદરા પહોંચી
કોરોના સહાયના ખોટા પ્રમાણપત્રો મામલે ટીમ કરશે તપાસ
વડોદરામાં 1047 કેસમાં સહાય ચૂકવાઈ
કેંદ્રીય ટીમ તમામ કેસોની કરશે ચકાસણી

Videos similaires