આજે ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન

2022-04-27 3

કચ્છ: આજે ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન
ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજન
ભુજના રૂન્દ્રમાતાથી કલેક્ટર કચેરી સુધી યોજાશે રેલી
ખેડૂતોની ખુલ્લી કેનાલથી પાણી આપવાની છે માગ
દૂધઈ સબ બ્રાન્ચમાં પાઈપલાઈન નાખવા બાબતે છે વિરોધ