આજે PM મોદી તમામ રાજ્યના CM સાથે કરશે બેઠક દેશમાં કોરોનાની પરિસ્થિતિને લઈને કરશે બેઠક 12.30 વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળશે બેઠક