ટ્વીટરના માલિક બન્યા એલન મસ્ક

2022-04-26 321

ટ્વીટરના માલિક બન્યા એલન મસ્ક

ટેસ્લાના ફાઉન્ડરે 44 બિલિયન ડોલરમાં ટ્વીટર ખરીદ્યુ

દરેક શેર માટે 54 ડોલરમાં કેશ ડીલ થઈ

ટ્વીટરની 3368 અબજ રૂપિયાની ડીલ

મસ્કે 43 અબજ ડોલરની ઓફર આપી હતી

પહેલા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે કર્યો હતો વિરોધ