પ્રશાંત કિશોર આજે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કરશે બેઠક

2022-04-23 5

પ્રશાંત કિશોર આજે સોનિયા ગાંધી સાથે બેઠક કરશે. બેઠકમાં 600 સ્લાઈડ્સનું પ્રેઝન્ટેશન રજૂ કરશે. બેઠકમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહેશે. ગઈકાલે પણ પ્રશાંત કિશોરને લઈને જનપથ પર બેઠક હતી. પ્રશાંત કિશોરને કઈ ભૂમિકા આપવી તે અંગે ચર્ચા થઈ હતી.

Videos similaires