આખરે 69 દિવસે કોર્ટે હત્યારા ફેનિલને દોષિત જાહેર કર્યો

2022-04-22 3

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં આજે સજા અંગે સુનાવણી થશે. આખરે 69 દિવસે કોર્ટે હત્યારા ફેનિલને દોષિત જાહેર કર્યો. આજે બંને પક્ષો વચ્ચે સજા બાબતે દલીલો થશે. સવારે 11 કલાકે કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. કોર્ટે ફેનિલને પૂછ્યું તમને મૃત્યુદંડ કેમ ન આપવો? ગ્રીષ્મા વેકરીયાનો પરિવાર ફાંસીની માગ કરી રહ્યો છે.

Videos similaires