બપોરે 1 કલાકે દ્વીપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરશે

2022-04-22 7

બ્રિટનના PM બોરિસ જ્હોનસન આજે દિલ્હીની મુલાકાતે છે. સવારે 8.55 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરાશે . સવારે 9.30 કલાકે રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપશે. સવારે 11.25 કલાકે PM મોદી સાથે મુલાકાત કરશે. બપોરે 1 કલાકે દ્વીપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરશે .