મોંઘવારીને લઇને Arjun Modhwadia નું ટ્વીટ

2022-04-20 2

મોંઘવારીને લઇને અર્જુન મોઢવાડિયાનું ટ્વીટ કરવામાં આવ્યું છે. રેલવેના ભાડા વધારા પર કેન્દ્ર પર પ્રહાર કર્યા છે. "7 વર્ષમાં રેલવેના ભાડામાં 343 ટકાનો વધારો કર્યો" "2014માં પ્રતિ કિમિ રેલવેનું ભાડું 0.32 રૂપિયા હતું" "2022માં પ્રતિ કિમિ 1.10 રૂપિયા થયું"

Videos similaires