Dhoraji માં Lalit Vasoya ઉપર રૂપિયાનો વરસાદ

2022-04-20 1

ધોરાજી ધારાસભ્ય ઉપર રૂપિયાનો વરસાદ કરાયો... ધોરાજીમાં ફરી લલિત વસોયા ઉપર રૂપિયાનો વરસાદ થયો... હડમતીયા ગામમા સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું... કાર્યક્રમમાં લલિત વસોયા હાજર રહ્યા હતા.. હડમતીયા ગામમાં સપ્તાહના કાર્યક્રમમાં લલિત ભાઈ વસોયા ઉપર રૂપિયા ઉડાડ્યા હતા... જોકે કાર્યક્રમ દરમિયાન ધોરાજી પર રૂપિયાનો વરસાદ કરતો વીડિયો વાયરલ થયો હતો...

Videos similaires