ખેડૂતો માટે માઠા સમાચાર , કમોસમી વરસાદની આગાહી

2022-04-20 5

ખેડૂતો માટે માઠા સમાચાર

20 - 21 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં પડી શકે છે વરસાદ

દાહોદ, વડોદરામાં પડી શકે છે વરસાદ

કંડલામાં 24 કલાક દરમિયાન હિટવેવની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં થશે બદલાવ