ચૈત્ર વદ ત્રીજને મંગળવાર, અંગારકી સંકષ્ટ ચતુર્થીએ જાણો રાશિફળ

2022-04-18 5

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત 2078 ચૈત્ર વદ ત્રીજ. મંગળવાર, અંગારકી સંકષ્ટ ચતુર્થી. ચંદ્ર જયેષ્ઠાની યુતિ.

Videos similaires