PM જૂગનાથનો એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી બે કિ.મી.નો રોડ શો યોજાશે
2022-04-18
7
મોરેશિયસના PM પ્રવિન્દ જૂગનાથ રાજકોટ આવશે. PM જૂગનાથનો બે કિ.મી.નો રોડ શો યોજાશે. એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી રોડ શો યોજાશે. રોડ શો માં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમ હશે.