સુરતમાં અસહ્ય ગરમી વચ્ચે દ.ગુજરાતમાં માવઠાની આગાહી

2022-04-18 6

સુરત - અસહ્ય ગરમી વચ્ચે દ.ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 20મી એ સુરત અને 21મીએ તાપીમાં વરસાદની આગાહી કરી છે. 30 કિ.મીની ઝડપા પવન ફૂંકાવાની સંભાવના છે. માવઠાની આગાહીથી ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ છે.

Videos similaires