આણંદના પેટલાદમાં ફેક્ટરીમાં ભીષણ આગ

2022-04-17 10

આણંદના પેટલાદમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે... ગત મોડી રાત્રે પેટલાદના વટાવ પાસે ફેક્ટરીમાં આગ લાગી હતી.. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ...