ખરગૌનમાં પથ્થરમારા મુદ્દે 4 શખ્સોની ધરપકડ

2022-04-17 1

મધ્યપ્રદેશના ખરગૌનમાં રામનવમીની શોભાયાત્રામાં થયેલી હિંસામાં પકડાયેલા ચારેય આરોપીઓ મુદ્દે ચોંકાવનારો ખૂલાસો થયો છે અને ચારેય આરોપીઓનુ ગુજરાત કનેક્શન ખૂલ્યુ છે.. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ખરગૌનમાં શોભાયાત્રા દરમિયાન હિંસા ફેલાવનારા ચારેય આરોપીઓ ગુજરાતના હોવાનુ સામે આવ્યુ છે...