દિલ્હીના જહાંગીરપુરીમાં પથ્થરમારા બાદ એલર્ટ પર પોલીસ. ફરિયાદ નોંધીને સ્પેશ્યલ સેલે શરૂ કરી તપાસ. ગૃહમંત્રી અમિત શાહે પોલીસવડા સાથે કરી વાતચીત.