આજે CM ભૂપેન્દ્ર પટે લ જૂનાગઢના પ્રવાસે છે.,કેશોદમાં નવીનીકરણ કરાયેલા એરપોર્ટનું ઉદઘાટન કરશે. બપોરે 2 કલાકે ઉદઘાટન કરશે. જયોતિરાદિત્ય સિંધીયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે