અંબાજી રોડ વિસ્તારના નાગરિકોમાં રોડ ખોદવાને લઈને રોષ

2022-04-15 5

સુરતમાં અંબાજી રોડ વિસ્તારના નાગરિકોમાં રોષ. બે મહિનાથી ખોદીને મૂકી દીધો છે અંબાજી રોડ. કોર્પોરેટરોના ફોટો સાથે સોશ્યલ મીડિયામાં સ્થાનિકોએ વ્યકત કર્યો રોષ.