કૉંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રાનો ગુજરાતમાં આજે અંતિમ દિવસ. આઝાદી ગૌરવ યાત્રા આજે રાજસ્થાનમાં કરશે પ્રવેશ. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત યાત્રાનું કરશે સ્વાગત.