ગુજરાત ગેસે CNG બાદ PNGમાં રૂપિયા 2.30નો કર્યો વધારો

2022-04-15 3

ગુજરાત ગેસે CNG બાદ PNGમાં કર્યો વધારો, PNGમાં રૂપિયા 2.30નો કરાયો ભાવવધારો, ભાવવધારા સાથે નવો ભાવ રૂ.44.14 પહોંચ્યો