ગુજરાતમાં રામનવમીના દિવસે હિંસા અંગે મોટો ઘટસ્ફોટ
2022-04-14
4
ગુજરાતમાં રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં કોમી હિંસા ફાટી નીકળવા મામલે પોલીસની મોટી નિષ્ક્રિયતા સામે આવી છે. હકીકતમાં IBએ પથ્થરમારા અંગે અગાઉથી એલર્ટ આપ્યું હોવા છતાં પોલીસે કોઈ પગલા લીધા નહતા.