Rajkot ના બહુચર્ચિત IPL સટ્ટાકાંડમાં મહેશ આસોદરિયાની ધરપકડ

2022-04-14 3

રાજકોટના બહુચર્ચિત IPL સટ્ટાકાંડમાં સહકારી અગ્રણી મહેશ આસોદરિયા ઝડપાયો... રાજકોટના વિરાણી અઘાટ વિસ્તારમાંથી સટ્ટા કૌભાંડ ઝડપ્યું... મહેશ આસોદરિયાએ સટ્ટા માટે આઇડી આપ્યા હોવાનું બહાર આવ્યું છે... મહત્વનું છે કે,મહેશ આસોદરિયા દોઢ વર્ષથી સટ્ટો રમાડતો હતો.. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી... લોધિકા સંઘનો ડિરેક્ટર મહેશ આસોદરીયા પોલીસ સંકજામાં આવતા જિલ્લા બૅન્કે આખરે આસોદરીયાની બૅન્ક પ્રતિનિધિ તરીકેથી હકાલ પટ્ટી કરી છે...