PM મોદી આગામી 15 એપ્રિલે Kutch ને આપશે મોટી ભેટ
2022-04-14
1
PM મોદી આગામી 15 એપ્રિલે કચ્છને મોટી ભેટ આપશે
સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાષ્ટ્રને કરશે સમર્પિત
ભૂજમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કરશે સમર્પિત
આવતીકાલે સવારે વિડીયો કોન્ફરન્સથી PM મોદી જોડાશે