પાલનપુરમાં 50 ગામોના ખેડૂતોનું જળ આંદોલન
2022-04-13
1
બનાસકાંઠા: પાલનપુરમાં 50 ગામોના ખેડૂતોનું જળ આંદોલન કર્યું છે. મલાણા તળાવ ભરવાની માહ સાથે આજે મહારેલી યોજી છે. 50 ગામો આજે આંદોલનને લઈ બંધ રહેશે. બંધના એલાનને લઈને ગામોના બજારો બંધ લોકો રેલી માટે મોટી સંખ્યામાં એકઠા થયા.