ગુજરાત, રાજસ્થાનમાં ચોમાસુ ચિંતાજનક હોવાની સ્કાયમેટની આગાહી

2022-04-13 8

ચોમાસાને લઈને ખાનગી એજન્સી સ્કાયમેટનું પૂર્વાનુમાન કર્યું છે. ગુજરાત,રાજસ્થાનમાં ચોમાસું ચિંતાજનક હોવાની આગાહી કરી છે. વર્ષ 2021ની તુલનામાં વર્ષ 2022માં વરસાદ ઓછો રહેશે. જૂન અને જૂલાઈમાં વરસાદ સારો રહેશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદની અછત રહેશે.