શાકભાજીથી તેલ સુધીની ખાદ્ય વસ્તુઓ મોંઘી થઈ

2022-04-13 2

દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે. રીટેલ ફુગાવો વધીને 6.95% થયો છે. રિટેલ ફુગાવો 17 મહિનાની ટોચે છે. શાકભાજીથી તેલ સુધીની ખાદ્ય વસ્તુઓ મોંઘી થઈ. અગાઉ 2017માં ફુગાવો 7.61% રહ્યો હતો.