ગૃહ વિભાગે રોપવે માટે નવી એડવાઇઝરી જાહેર કરી

2022-04-13 3

ઝારખંડ રોપવેની ઘટના બાદ કેન્દ્રનો આદેશ છે. ગુજરાતમાં રોપવે પ્રોજેક્ટના ઓપરેશન - મેન્ટેનન્સની વિગતો માંગી છે. ગૃહ વિભાગે રોપવે માટે નવી એડવાઇઝરી જાહેર કરી છે. નક્કી કરાયેલ BISના ધોરણો ખૂબ જ જરૂરી છે. રોપવેના ઓડિટ માટે વ્યવસ્થા ગોઠવવી. યોગ્ય અનુભવી ફર્મની નિમણૂક કરવા માટે સૂચના આપી છે.