પાકિસ્તાનમાં પરત નવાઝ શરીફ આવશે. ભાઈ શહબાજ PM બનતા શરીફ પાકિસ્તાન આવશે. નવાઝ શરીફ માટે ડિપ્લોમેટિક પાસપોર્ટ ઈશ્યૂ કરાશે. ઈદ બાદ નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફરશે. હાલ લંડનમાં નવાઝ શરીફ રહે છે .