મૉલના ટ્રાયલ રૂમમાં કપડા બદલતી મહિલાનો વીડિયો શૂટ કરનાર ઝડપાયો

2022-04-12 11

વડોદરાના માંજલપુર સ્થિત ડી-માર્ટના ટ્રાયલ રૂમમાં કપડા બદલી રહેલી 42 વર્ષીય મહિલાનો બાજુના ચેન્જીંગ રૂમમાંથી પોતાના મોબાઈલ ફોનથી વીડિયો ઉતારનારા મારેઠાના 19 વર્ષીય યુવકને મહિલાએ રંગેહાથ ઝડપી પાડયો હતો. ડી માર્ટે 100 નંબર ડાયલ કરતાં ગઈકાલે રાતે જ સ્થળ પર પહોંચી ગયેલી SHE ટીમે યુવકની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો.

Videos similaires