સુરત: પાર્કિંગ બાબતે બે ગ્રુપ વચ્ચે મારામારી થઇ. રોયલ રેસિડેન્સી અને દુકાનદાર વચ્ચે મોડી રાત્રે બબાલ થઇ હોવાનું સામે આવ્યું. બબાલ થતા મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયું. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે. સુરતના અડાજણ મહાલક્ષ્મી મંદિર પાસેની ઘટના છે.