સંદેશ ન્યૂઝ દ્વારા શરૂ કરવામાં આવેલી અંગદાનની ઝુંબેશ દિવસેને દિવસે રંગ લાવી

2022-04-12 0

સંદેશ ન્યૂઝ દ્વારા શરૂ કરવામાં આવેલી અંગદાનની ઝુંબેશ દિવસેને દિવસે રંગ લાવી રહી છે.. જે અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે 51મું અંગદાન કરવામાં આવ્યુ છે.. અને તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે એક સફાઈકર્મીનું કામ કરતા વ્યક્તિએ તેમના સ્વજનનું અંગદાન કર્યુ છે...