ગાંધીનગરના સરઢવમાં પ્રભાત ફેરીમાં ભાગ લીધો

2022-04-12 1

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રભાત ફેરીમાં ભાગ લીધો
ગાંધીનગરના સરઢવમાં પ્રભાત ફેરીમાં ભાગ લીધો
આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે યોજાઈ પ્રભાત ફેરી
ભૂપેન્દ્ર પટેલે પશુ રસીકરણ કેમ્પનો પણ પ્રારંભ કરાવ્યો
ખેડૂતોએ અપનાવેલી પ્રાકૃતિક ખેતીની સફળતા જાણી