સુરત પાલિકાના મહિલા મેયર ફરી વિવાદમાં

2022-04-11 3

સુરત પાલિકાના મહિલા મેયર ફરી વિવાદમાં છે. લોકોના ગાર્ડન કરતા મેયર બંગલાના ગાર્ડનનો ખર્ચ ડબલ કર્યો છે. એક લાખ લોકો માટે બનતા ગાર્ડનનો ખર્ચ અંદાજે પોણા ત્રણ લાખ રૂપિયા છે. જ્યારે મેયરના બંગ્લામાં બનતા ગાર્ડનનો ખર્ચ સવા બે લાખ છે. પ્રજા સાથે અન્યાય થતા વિપક્ષ સહિત કોંગ્રેસે પ્રશ્ન ઉઠવ્યા છે.