ઝારખંડના દેવઘરમાં મોટી રોપવે દૂર્ઘટના

2022-04-11 2

રોપ વે મોટી દુર્ઘટના થવા પામી છે. આ ઘટનામાં બે મહિલાઓના મૃત્યુ નિપજયા છે. ઝારખંડના દેવઘરમાં ત્રિકૂટ પહાડીઓ પર રોપ-વેની ટ્રોલિયો સામસામે અથડાતા 10 વ્યક્તિ ઘાયલ થયા છે અને 2 મહિલાઓના મૃત્યુ થઈ ગયા છે. ઘણા લોકો હજુ પણ ઉપર ફસાયેલા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે દેવઘર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.