ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના નિવેદનનો મામલો

2022-04-11 6

ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના નિવેદનનો મામલો. જીતુ વાઘાણીના સમર્થકો આવ્યા સોશિયલ મીડિયાના મેદાને. શિક્ષણ સમિતીના સભ્યો સોશિયલ મીડિયામાં તસવીરો કરી રહ્યા છે વાયરલ